Author: ashokkarania

  • What Is The Most Important Interview Question?

    Magnet Technologies is in hiring mode ! I spend a substantial amount of time on interviews. Every interview is an investment as well as an important conversation. 

    So how do we find the right person for the job? How do we find out the smart guy who is faking it? How do we find the right talent who is not good in English but is a Mozart in disguise?

    Jessica Stillman of BNET Blog mentions that the most important interview question is :
    What do you do in your spare time? 

    The blog mentions the following:

    “Understand a person’s obsessions and you will understand her natural motivation,” Bregman asserts. Of course what to look for when hiring a receptionist is no where near as clear cut as what to look for when hiring a pilot, but Bregman claims that the principle holds no matter what sort of job you are hiring for. Receptionists need to be outgoing, so passionate readers who spend hours upon hours alone will probably not excel in the position, though they won’t necessarily be terrible at it. But if a potential receptionist is a frequent hostess and loves to throw parties, you might just have found your star.

    Good observation. It follows the often quoted idea – Do what you love to do, and you will never have to work again in life. From interviewer’s perspective, it gives an idea of person’s natural personality. 

    Some believe the most important question is : Why should we hire you?

    What do you think is the most important interview question?

  • Book Excerpt: Gujarati Diaspora in Britain

    Recently, Gujaratilexicon and Gujarati Literary Academy had organized the launch of the book ‘Gujarati Diaspora in Britain’. The book is authored by Shri Makrand Mehta and Sushri Shirin Mehta. 

     

    shri-raghuveerji-launches-the-book-diaspora-in-britain-by-dr-makrand-mehta-and-dr-shirin-mehta
    shri-raghuveerji-launches-the-book-diaspora-in-britain-by-dr-makrand-mehta-and-dr-shirin-mehta

     

     

    The long pending view was that Gujaratis were only coolies but this book also showcases the industrial and trading work of Gujaratis. It is a path-breaking work which traces the growth of Gujarati diaspora in Great Britain. 

    The book has one wonderful extract about Bhagavadsinhji Maharaj of Gondal. I have reproduced one extract here:

     

    ગોંડલના રાજા ભગવતસિંહ :

     

              સૌરાષ્ટ્રના પ્રગતિશીલ રાજવીઓમાં ગોંડલના રાજા ભગવતસિંહ ( ૧૮૬૫-૧૯૪૪) મોખરાનું સ્થાન ધરાવે છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની જેમ તેમણે ઇંગ્લૅન્ડના અનુભવોને અમલમાં મૂકીને ગોંડલ રાજ્યમાં શાળા અને કોલેજો, સ્ત્રી અધ્યાપન પાઠશાળા, બાગબગીચા અને જાહેર ઇમારતો તથા હૉસ્પિટલોની સ્થાપના કરી હતી. તેમણે અનેક વર્ષોની મહેનતના પરિણામસ્વરૂપ  તૈયાર કરાવેલા ગુજરાતી શબ્દકોષ “ભગવતગોમંડળ”ની મૂળ પ્રત આજે પણ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સચવાઈ છે.

     

               રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ભગવતસિંહ ૧૮૮૩માં ઇંગ્લૅન્ડ ગયા.  તેમને શિક્ષણ સંસ્થાઓમાં ખાસ રસ હોવાથી પ્રાઈમરી સ્કૂલોથી માંડીને લંડન, ઑક્સફર્ડ, કેમ્બ્રીજ અને એડીનબરો યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. તેઓ ત્યાંના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને મળતા. વગદાર અંગ્રેજો સાથે સતત સંપર્કમાં રહેતા. હિંદના રાજામહારાજાઓ અને દીવાનોને મળવામાં તેમને ઓર મઝા પડતી. ભગવતસિંહે પોતાના પ્રવાસના અનુભવો વર્ણવતો ગ્રંથ “journal of a visit to England in 1883” તેમના સમયના હિંદ અને બ્રિટન વચ્ચેના સંબંધોને સમજવામાં અત્યંત મહત્ત્વનો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં તે સમયે પ્રખ્યાત ક્રાંતિકારી શામજી કૃષણ વર્મા પ્રોફેસર હતા. ભગવતસિંહે તેમની સાથે બ્રિટનના સંસ્કૃત વિદ્વાનો ઉપરાંત રાજકારણની ચર્ચાઓ કરી. બંન્નેએ લંચ લીધા બાદ કેટલાક અંગ્રેજ પ્રોફેસરોની મુલાકાત લીધી. તેમણે લખ્યું છ

     

               “My visit to Oxford, the most ancient and renowned seat of learning was one of the pleasantest.”

     

              ત્યારબાદ ભગવતસિંહ મેડિકલ કૉલેજ જોવા એડીનબરો ગયા. ત્યાં તેમણે જોયું કે અંગ્રેજ અને કેટલાક હિંદી વિદ્યાર્થીઓ વિવિધ દાક્તરી ઓજારોના ઉપયોગ વડે એનેટોમી તથા સર્જરી શીખી રહ્યાં હતા. તેમને પણ મેડિસિન શીખવાની ઇચ્છા થઈ. ‘મહારાજા સાહેબ’ની કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર મેડિકલ ફેકલ્ટીમાં એડમિશન મળી ગયું અને ટૂંક સમયમાં સ્કોટલૅન્ડની આ મહાન યુનિવર્સિટીએ તેમને  ‘બેચલર ઇન મેડિસિન’ની માનદ ડિગ્રી પણ આપી દીધી. ૧૮૮૭માં તેમને લંડન યુનિવર્સિટીએ પણ એલ.એલ.ડી., એટલે કે “ડૉક્ટર ઑફ લેટર્સ”ની માનદ પદવી એનાયત કરી હતી.

     

               ભગવતસિંહે લંડનની સંસ્થા “નેશનલ ઇન્ડિયન એસોસિયેસન”ની પ્રવૃત્તિઓમાં ઘણો રસ લીધો હતો. તેનો આશય હિંદમાંથી આવતા વિદ્યાર્થીઓ અને અન્ય મુલાકાતીઓની ભાષાકીય તેમજ અન્ય શૈક્ષણિક સવલતો પૂરી પાડવાનો હતો. પ્રખ્યાત સમાજ-સુધારક મીસ મેરી કાર્પેન્ટરે તેની સ્થાપના ૧૮૭૦માં કરી હતી. અગાઉ  મીસ મેરી કાર્પેન્ટરે ગુજરાતની મુલાકાત લીધી હતી અને મહીપતરામ રૂપરામ , ભોળાનાથ સારાભાઈ, હરકોર શેઠાણી, નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ અને રણછોડલાલ છોટાલાલ જેવા સમાજ-સુધારકો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મળ્યાં હતાં. તેમણે    “Six Months in India” નામના ગ્રંથમાં ઘણી રસપ્રદ માહિતી આપી છે. પાછળથી જયારે ડૉ. જીવરાજ મહેતા, ડૉ. સુમન્ત મહેતા અને અનસૂયાબહેન સારાભાઈ જેવા ગુજરાતી વિદ્યાર્થીઓ ઇંગ્લૅન્ડ ભણવા ગયા ત્યારે આ સંસ્થા તેમને સૌને મદદરૂપ થઈ હતી. આમ મીસ મેરી કાર્પેન્ટર અને ૧૯૦૫માં તેમના અવસાન બાદ મીસ મેનિંગે “નેશનલ ઇન્ડિયન એસોસિયેશન”નું સુકાન સંભાળીને હિંદ અને ભારત વચ્ચેનો ભાવાત્મક, એકેડેમિક અને સાંસ્કૃતિક સેતુ રચી આપ્યો હતો. ભગવતસિંહે તેની ઘણી પ્રશંસા કરી છે. ૧૮૯૦ના તેના અહેવાલ મુજબ હાલ “યુ.કે.માં કુલ ૨૦૭ ઇન્ડિયન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે અને તેમાં ૬૪ વિદ્યાર્થીઓ ગુજરાતના છે.”

     

               ભગવતસિંહના સમયમાં એડીનબરો યુનિવર્સિટીના હિન્દી વિદ્યાર્થીઓએ ૧૮૮૨માં ‘એડીનબરો ઇન્ડિયન એસોસિયેશન’ સ્થાપ્યું હતું. તેમાં પારસી અને બંગાળી  વિદ્યાર્થીઓ મુખ્ય હતા. ત્યારબાદ ભગવતસિંહ એડીનબરોની અંધશાળા જોવા ગયા. તેઓ અંધજનોને બ્રેઈલ લિપિ શીખવા ઉપરાંત હુન્નરઉદ્યોગ કરતા જોઈને છક્ક થઈ ગયા. તેમણે લખ્યું છે કે સાચા માનવકલ્યાણ ખાતર હિંદમાં આવી કોઈ ‘પ્રેક્ટિકલ સંસ્થા’ શરૂ થાય તો તે મંદિરો કરતાં પણ ઈશ્વરની વધારે સમીપ રહેશે.

     

              ઐતિહાસિક દૃષ્ટિએ ગુજરાત અને બ્રિટનનું અનુસંધાન કરવામાં મહીપતરામ, કરસનદાસ મૂળજી, બી.એમ.મલબારી અને મીસ મેરી કાર્પેન્ટરના પ્રવાસગ્રંથોની જેમ ભગવતસિંહનો ઉપરોક્ત ગ્રંથ ઘણો મદદરૂપ છે. 

  • Save The Word

     

    I visited the site Save The Words today. The concept of the site is indeed wonderful.   People like me who love words, will find it useful and exciting. 

    According to LifehackerSave the Words is a website dedicated to keeping underused English language words in the dictionary. Pick an underused word and pledge to save it from extinction.

    Lexicographers analyze the frequency of word usage in popular culture and media to decide which new words will go into the dictionary, but they also track the falling popularity of words and opt to remove them. At Save the Words, an initiative of the Oxford English Dictionary, you can browse a wall of rare words, be given a random word, or search for a word to see if it’s in danger of extinction. If you find a word to your liking, adopt it. 

     

    The site has used the RIA technologies to great effect. The look and the feel of the site is cool. The user interface is very smart and pleasing. The site has its heart in the right place. 

  • Snapshot : Digitization of Ancient Bhajans

    Gujaratilexicon Team is assisting Shri Vipoolbhai Kalyani for an very novel and innovative project. The project aims to digitize, edit and preserve ancient Gujarati bhajans of artisans. They are very important from historical context for research purposes. Of course, connoisseurs of  music will relish on this bhajans.

    The project is being executed under the leadership of Shri Niranjan Rajyaguru of Anand Ashram, Ghoghavadar, Gondal. The project is expected to be completed by end of 2009 when all the ancient bhajans will be released in MP3 Format. 

    Please find the snaps of my recent visit to the Ashram. 

     

     

    Digitization of Ancient Bhajans
  • Computers @ USD 10 !

    Government of India, IISC, Bangalore and  IIT Madras are working on a developing a computer costing USD 10 or Rs 500 for people. Imagine the benefits to masses and students ! It will explode the market for software and create new opportunities like servicing etc. 

    The computer will be a small equipment with expandable memory, LAN and Wi-Fi facilities. The government will also produce e-content on every subject which will be made available free of cost.

    The scheme would cost Rs 4,612 crore in the 11th Plan. About 40 per cent of the fund will be spent on developing e-content. The e-content will be provided free to the institutions and students. 

    Read Entire Story @ Indian Express

  • The Pope on YouTube

    Good ideas need good marketing as well. 

    The power of internet and social networking is being realized by all organizations. Everyone knows the role played by internet for Brand Obama. NGOs, Political Parties are using social networking sites and internet for promotion of their vision and ideas. Brand Managers create communities on Facebook and Orkut to connect with their customers, get insights and strengthen brand loyalty. 

    Now, The Pope has embrace the social networking space. The Vatican has launched its own channel on YouTube to keep viewers up to date with the ideas and activities of Pope Benedict XVI. The official statement said that they are celebrating the capacity of the new technologies to foster and support good and healthy relationships and various forms of solidarity. 

    Good.

    Welcome Sir !

    The Vatican Channel on YouTube

    The Wall Street Journal News on The Pope

  • Mac Widget: Emit SMS

     

     Do you find sending SMS time consuming?

     Do you type faster on computer keyboard as compared to SMS typing?

     I recently found a a cool Mac Widget – EmitSMS. Here are the Quick Steps to sending an SMS:

    1. Go To Dashboard
    2. Type Number / Name in Widget
    3. Type Your Message (Copy Paste Address, Bank Account Numbers etc.) 
    4. Click Send!

    You are done….It is very simple and effective.

    Download It

    One Caveat: This is not a ‘Send Free SMS’ widget. It just sends message from your phone through Bluetooth. 

  • Bhagvadgomandal : Landmark Gujarati Encyclopedic Work

    ‘ભગવદ્ગોમંડલ’

    દુનિયાની કોઈ પણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં ભગવદ્ગોમંડલઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી; પણ જ્ઞાનકોશ પણ છે.”

                   ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે ભગવદ્ગોમંડલએક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.

                    ઈ.સ. ૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં જન્મેલ ભગવતસિંહજી એકમાત્ર રાજવી તરીકે નહિ; પરંતુ સામાજિક અને સાહિત્યક્ષેત્રે પણ અમૂલ્ય પ્રદાન આપીને ગણનાપાત્ર બન્યા છે. ગુજરાતી ભાષાને વિશ્વકક્ષા સુધી પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા બજાવી છે. છવ્વીસ છવ્વીસ વર્ષની અખંડ સાધના કરીને ગુજરાતી ભાષાની શબ્દસમૃદ્ધિને ખૂણેખાંચરેથી શોધી કાઢીને મહારાજા ભગવતસિંહજીએ ગુજરાતી ભાષામાં રત્નમણિ સમાન મહાન જ્ઞાનકોશ “ભગવદ્ગોમંડલ”ની રચના કરી. આ કોશના રચયિતા તરીકે આજે પણ સાહિત્ય–જગત તેમને સન્માને છે.
     
                   
    ભગવદ્ગોમંડલનામ ભગવત્અને ગોમંડલએમ બે શબ્દોનું બનેલું છે.ભગવત્એટલે ભગવતસિંહજી, બૃહત્, સમૃદ્ધિવાન, જ્ઞાનભરપૂર, પ્રભુપ્રેરિત કે ગૌરવવંતુ. જ્યારે ગોમંડલએટલે શબ્દસંગ્રહ, શબ્દકોશ, જ્ઞાનકોશ, સરસ્વતીભંડાર કે ગોંડલ. આમ, ભગવદ્ગોમંડલ એટલે (૧) ભગવતસિંહજી શબ્દસંગ્રહ (૨) બૃહત શબ્દકોશ (૩) સમૃદ્ધિવાન જ્ઞાનકોશ (૪) જ્ઞાનભર્યો સરસ્વતી-ભંડાર (૫) પ્રભુપ્રેરિત વ્યાપક વાણી અને (૬) ગૌરવવંતું ગોંડલ.
     
                   
    કચેરી, તુમારો કે દફતરીકામમાં અંગ્રેજી ભાષાને બદલે વધુમાં વધુ ગુજરાતી ભાષાને અને શબ્દોને પ્રાધાન્ય આપવામાં તેમનો માતૃભાષા પ્રત્યેનાં પ્રેમ અને ભક્તિ પ્રગટ થાય છે. ગુજરાતીમાં સર્વાંગસંપૂર્ણ શબ્દકોશની ખામી ઘણા વખતથી સાલતી હતી. આથી એમણે ઈ.સ. ૧૯૧૫ની આસપાસથી કોઈપણ કોશમાં ન જોવા મળતા નવીન શબ્દોનો સંગ્રહ કરવા માંડ્યો. આ બાબતમાં એમની નિષ્ઠા અને ખેવના અજોડ હતી. તેમણે પ્રમાણભૂત ગ્રંથો, મહત્ત્વનાં પુસ્તકો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો વગેરેનો જ નહિ પરંતુ વર્તમાનપત્રો, માસિકો, નિવેદનો, જાહેરખબરો, નાટક સિનેમાનાં ચોપાનિયાંઓ, ચીજવસ્તુઓની મૂલ્યપત્રિકાઓ કે એવા કોઈપણ રદ્દી જેવા શબ્દો ફરફરિયામાંથી; પણ ઉપયોગી જણાતા શબ્દોનો સંગ્રહ કરતા અને તેમાંથી જે શબ્દોમાં સચ્ચાઈનો રણકો ઊઠે, તેને જ કોશમાં સમાવવામાં આવતા. ગુજરાતી લોકોની બોલાતી ભાષાનું આમાં સાચામાં સાચું પ્રતિબિંબ ઝિલાયું છે. વળી આ કોશની રચના વખતે જોડણીના નિયમોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
     
                   
    ઈ.સ. ૧૯૨૮ના ક્ટોબરની પહેલી તારીખથી તેમણે ગોંડલમાં ભગવદ્ગોમંડલકોશની વિધિસરની કચેરી શરૂ કરી અને જેમાં તેમણે જાતમહેનતે એકત્ર કરેલા આશરે વીસહજાર શબ્દોથી આ કોશની શરૂઆત કરી. ૨૫મી ઓગસ્ટ ૧૯૪૪ના રોજ તેમણે ૯૦૨ પાનાંનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ કર્યો અને ત્યારબાદ દર એક દોઢ વર્ષના સમયગાળે એક એક ભાગ પ્રસિદ્ધ કર્યો. ૯મી માર્ચ ૧૯૫૫ના રોજ નવમો અને અંતિમ ભાગ પ્રસિદ્ધ થયો હતો.
     
               
    દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં સહેજપણ ઊણો ન ઉતરતો આ ગ્રંથ માત્ર શબ્દકોશ જ નહિ પણ જ્ઞાનકોશ ગણાયો છે. નવ ગ્રંથોના ૯૨૭૦ જેટલાં પૃષ્ઠોમાં આશરે ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૮,૨૧,૮૩૨ અર્થો અને ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગોને સમાવવામાં આવ્યા છે. શબ્દભંડોળ અને અર્થભંડોળની દૃષ્ટિએ એ અતુલનીય છે. વાસ્તવમાં આપણી ગુજરાતી ભાષામાં આટલા બધા શબ્દો છે તેની સૌપ્રથમ વાર જાણ જ આ કોશ દ્વારા વિશ્વને થઈ. તેથી જ ભગવદ્ગોમંડલને વિવિધ વિશેષણો જેવાં કે, ‘જ્ઞાનનો ઘૂઘવતો શબ્દસાગર’, ‘ગુજરાતી ભાષાનો સંસ્કૃતિગ્રંથ’, ‘વિશ્વકોશ’, ‘ગુજરાતી ભાષાની અસ્મિતા’, ‘સર્વજ્ઞાન સંગ્રહ’ અને ‘સમૃદ્ધિનો સાગર’ જેવા શબ્દોથી નવાજવામાં આવેલ છે.
     
                   
    ભગવદ્ગોમંડલએ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. દા.ત. આપણે કલાશબ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો કલાશબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાનાં નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમ જ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ; પરંતુ તેનાં ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.


                   
    આમ, છવ્વીસ વર્ષના અથાક પરિશ્રમ બાદ દળદાર એવા નવ ભાગનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયું. આ પ્રકાશન પાછળ તેમણે લગભગ સાડાપાંચ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. અમૂલ્ય એવા આ નવ ગ્રંથની કિંમત તે સમયે ૫૪૫ હતી પરંતુ રાજ્યાશ્રયને કારણે તે ૧૪૬ રૂપિયામાં પ્રાપ્ત થતી હતી.  ગુજરાતી ભાષાના એક સમૃદ્ધ અને મહત્ત્વના જ્ઞાનકોશ તરીકેભગવદ્ગોમંડલ” અદ્વિતીય છે. જ્ઞાનના અમૂલ્ય વારસાને સાચવી તેમ જ લોકોને સુલભ રીતે માહિતી મળી શકે તે માટે જે જહેમત ઉઠાવી તે માટે શ્રી ભગવતસિંહજીને કોટિ કોટિ વંદન.
     
    ડિજિટલ ભગવદ્ગોમંડલ :
     
               
    ગુજરાતી ભાષાના અનેક કોશો આપણને ઉપલબ્ધ છે. પરંતુ ‘ભગવદ્ગોમંડલ’ કોશ એના શબ્દો, અર્થો, ઉપયોગો અને બીજી અનેક બાબતોથી પોતાની એક આગવી અસ્મિતા જાળવી રહ્યો છે. આજે પણ જ્યારે કોઈ ભાષાપ્રેમી કે કોશકારને કોઈ શબ્દ કે અર્થ એ સાર્થ, બૃહદ્ કે નર્મકોશમાં ન મળે ત્યારે તે ભગવદ્ગોમંડલની સહાય લે છે અને તેમાં શબ્દ કે અર્થ મળી રહેતાં ભાવક પર પ્રસન્નતાની લહેરખી છવાઈ જાય છે.
                   
    રતિભાઈ ચંદરયાએ પણ તેમના સંગ્રહાયેલા શબ્દોનો ઉપયોગ કરી તેમાંથી શબ્દકોશ બનાવવાનું સને ૧૯૭૫ની આસપાસ શરૂ કર્યું. ત્યાર પછી ૧૯૮૬માં ભગવદ્રોમંડલનું પુનર્મુદ્રણ થયું. તે ખબર મળતાં જ તેમણે સંપૂર્ણ સેટ લંડનમાં વસાવી લીધો હતો. આ રત્નમણિ તેમના હાથમાં આવતાં જ તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, તેમણે આદરેલું ‘લૅક્સિકોન’નું કામ પૂરું થાય કે તરત આખેઆખા ‘ભગવદ્ગોમંડલ શબ્દકોશ’ને પણ તેમના જીવનકાળ દરમિયાન જ તેમના ‘ગુજરાતીલૅક્સિકૉન’માં ઉતારી લેવો.
                  
    આ ભગીરથ કામ યુનિકોડ ફોન્ટ આવતાં સાર્થક બને તેવું તેમને લાગ્યું, તેથી ગુજરાતી ભાષાના અમૂલ્ય એવા જ્ઞાનકોશને ડિજિટલાઇઝ કરવાનું ભગીરથ કામનું ‘ગુજરાતીલૅક્સિકોને’ બીડું ઝડપ્યું. વિશ્વના કોઈ પણ ખૂણે રહેતો માનવી આ જ્ઞાનસંગ્રહની માહિતી અને તેની મહત્તા જાણી શકે અને તેના રોજિંદા જીવનમાં સરળતાથી તેનો વિનિયોગ કરી શકે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું.
     
                   
    રતિલાલ ચંદરયા અને ‘ગુજરાતીલૅક્સિકોન’ ટીમના સમિતિ સભ્યોએ આ કાર્યને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. સૌ પ્રથમ ગોંડલ મ્યુનિસિપાલિટી તરફથી આ કોશને ડિજિટલાઇઝ કરવાની મંજૂરી મેળવી. જૂની હસ્તપ્રસ્તો તપાસી નવેનવ ભાગનું ઝીણવટથી અધ્યયન કર્યું. તજ્જ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવી આ કાર્યની શુભ શરૂઆત તા. ૧૮-૦૪-૨૦૦૮ ને મહાવીર જયંતીના દિવસે કરવામાં આવી. ડેટાએન્ટ્રી માટે એડિટિંગ સોફ્ટવેરની રચના કરવામાં આવી. ડેટાએન્ટ્રીમાં કુશળ એવા ઓપરેટરો પાસેથી એ એન્ટ્રી કરાવવામાં આવી. તે ડેટાએન્ટ્રીને પ્રૂફરીડરો પાસે ચકાસણી અર્થે મોકલવામાં આવી. પ્રૂફરીડરોએ ચકાસેલી એન્ટ્રીની ભાષાનિષ્ણાતે પુન:ચકાસણી. કરી. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને સુધારી લેવામાં આવી. આમ, આ રીતે નવેનવ ભાગનું કામ હાથ ધરવામાં આવ્યું અને ૧૧ માસના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણ કર્યું. કોશ પ્રમાણે એન્ટ્રીને સાઇટ પર મૂકવા એક ખાસ પ્રકારની એપ્લિકેશન બનાવવામાં આવી. જેમાં સમગ્ર માહિતીને સંગૃહિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આપ સૌ ભગવદ્ગોમંડલને ઇન્ટરનેટ પર જોઈ શકશો. તદુપરાંત તમે તેને સીડી માધ્યમથી પણ મેળવી શકશો. વળી, તમે ભગવદ્ગોમંડલનાં સમગ્ર પૃષ્ઠોને પણ એનીમેટેડ ફોર્મમાં જોઈ શકશો અને તે પણ તદ્દન નિ:શુલ્ક !
                   
    ૮૦ વર્ષની જૈફ વયે સતત કાર્યરત રહી ભગવતસિંહજીએ શારીરિક, માનસિક અને આર્થિક ભોગ આપી ગુર્જરી ગિરાને એક અમૂલ્ય મહિમામુકુટથી શણગારવાનો મહાન પ્રયાસ કર્યો હતો. તે જ રીતે શ્રી રતિલાલ ચંદરયા પણ ૮૭ વર્ષની જૈફ વયે ગુજરાતી ભાષા વિશે સતત ચિંતિત છે. તેમનો  માતૃભાષા પ્રત્યેનો આ પ્રેમ વિરલ છે.  આજના કમ્પ્યૂટર યુગમાં આધુનિક ટૅક્નોલૉજીના માધ્યમથી, ગુજરાતી શબ્દકોશ અને અન્ય માહિતીને સંગૃહિત કરવાનો અને તેને લાખો લોકો સુધી મફત પહોંચાડવા માટેનો તેમણે એક યજ્ઞનો– જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કર્યો જે ‘ગુજરાતીલૅક્સિકોન’ નામથી પ્રચલિત છે.


                
    ‘ગુજરાતીલૅક્સિકોન’ ટીમ દ્વારા ગુજરાતીલૅક્સિકોન સાઇટની ત્રીજા વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે આ સાઇટને નવા રૂપરંગ સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ, અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાર્થી શબ્દકોશ, રૂઢિપ્રયોગ, કહેવતો, પર્યાયવાચી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ વગેરે જેવાં અનેક પાસાંઓને આવરી લીધાં છે. ગુજરાતીલૅક્સિકોનની પ્રથમ આવૃત્તિને પ્રગટ થતાં ૨૦ વર્ષનો સમય લાગ્યો,  વિદ્યાપીઠના સાર્થજોડણીકોશ પ્રોજેક્ટને પૂર્ણ થતાં ૨ વર્ષ લાગ્યાં, જ્યારે ‘ભગવદ્ગોમંડલ’ના સાગર સમા કાર્યને પૂર્ણ થતાં માત્ર ૧૧ માસનો જ સમય લાગ્યો છે. ‘લૅક્સિકોન’ના ગુજરાતી-ગુજરાતી શબ્દકોશની સમગ્ર પ્રવિષ્ટિની ચકાસણીનું કાર્ય ગૂજરાત વિદ્યાપીઠના કોશ વિભાગે કરી આપ્યું છે અને તેમાંની શબ્દ–પ્રવિષ્ટિ તથા અન્ય માહિતી સાચી છે તેનું પ્રમાણપત્ર પણ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ‘ગુજરાતીલૅક્સિકોન’ને આપવામાં આવ્યું છે.

                વળી તેમાં દર અઠવાડિયે પ્રસિદ્ધ થતી શબ્દાર્થ કોયડાની રમત રમવાની પણ મઝા આવી જાય છે. આ ઉપરાંત સાહિત્ય વાચન–રસિયાઓને માટે પણ વિવિધ સાહિત્યિક સામયિકો જેવાં કે ઓપિનિયન, માતૃભાષા, સન્ડે-ઈ-મહેફિલ વગેરે ‘ગુજરાતી લૅક્સિકોન’ સાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત બીજા અનેક નાનામોટા ફેરફારો તમે સાઇટની રૂબરૂ મુલાકાત લઈ, જાણી અને માણી શકો છો.ગુજરાતીલૅક્સિકોન’નું ધ્યેય માત્ર આટલું જ નથી; પરંતુ ભાષાના વિવિધ એકમોને સમાવવા માટે તે હંમેશાં કાર્યરત રહે છે. ટૂંક સમયમાં જ આપને આ માહિતીથી વાકેફ કરવામાં આવશે.
     
        
    કહેવત છે – જય જય ગરવી ગુજરાત. જ્યાં જ્યાં વસે ગુજરાતી; ત્યાં ત્યાં વસે સદા કાળ ગુજરાત‘ … ત્યાં હવે આપણે કહી શકીશું કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ; ત્યાં સદાકાળ ગુજરાતીલૅક્સિકોન’

    ‘જય ગુજરાતી’

    સંકલનકારઃ

    સમગ્ર ‘લૅક્સિકોન ટીમ’January 23, 2009

    સંદર્ભગ્રંથ ‘ભગવદ્ગુણભંડાર’

    Coming Soon

    ‘Digital Bhagvadgomandal’

    The countdown has begun for the digital ‘avataar’ of

    Gujarati’s biggest encyclopedic work.

    Watch out ! 

  • Businessman Aamir Khan Wins NDTV, CNBC Awards

    Aamir Khan has won the CNBC Outstanding Business Leader Award in the Entertainment Category. Aamir received this award from Shri Mukesh Ambani. Aamir Khan also received the NDTV Indian of The Year Award in Entertainment Category. Akshay Kumar received the Best Actor Award – Popular at Nokia Screen Awards but he conferred the award to Aamir Khan. It was a remarkable gesture by Akshay but it also spoke of Aamir’s new found stature in the Indian industry.

    Incidentally, Shri Narendra Modi was also present there and they seemed to have bonded well after the past spat on Narmada Issue.

    Ghajini is moving towards 250 crores. Aamir Mania continues….

  • Why Satyam Did It?

    Why Satyam Did It?

    I believe it boils down to basic human emotions:

    1. Greed
    2. Jealousy
    3. Fear

    Going further towards basics, Sigmund Freud said that man is driven by only two things: Power and Sex.